tag:blogger.com,1999:blog-2434894431162433074.post7579129139764858794..comments2023-06-03T01:15:34.530-07:00Comments on Prem Path: आँसूYasodhara Preetihttp://www.blogger.com/profile/09810865972630656517noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2434894431162433074.post-5725463987470252672013-02-06T05:29:56.856-08:002013-02-06T05:29:56.856-08:00 मै शाश्वत हुँ
मै कीसी पुरुष के कारन नारी की आँख स... मै शाश्वत हुँ
मै कीसी पुरुष के कारन नारी की आँख से गीरा आँसू हूँ
बहुत सुन्दर कृति dr.mahendraghttps://www.blogger.com/profile/07060472799281847141noreply@blogger.comtag:blogger.com,1999:blog-2434894431162433074.post-5186997907684418532012-02-07T09:22:12.626-08:002012-02-07T09:22:12.626-08:00ક્યારેક મીઠા,ક્યારેક ખારા, ક્યારેક ઠંડા - ગરમ આંસુ...ક્યારેક મીઠા,ક્યારેક ખારા, ક્યારેક ઠંડા - ગરમ આંસુ!

વહે છે હર એક પ્રસંગે ભાવનાશીલ માણસ નાઆંસુ!

મીઠા છે તો એ છે મિલન ના ખુશી ના - સ્નેહ ના આંસુ!

ખોયા જેણે નિજ સ્વજન ને , વિરહા ના ખારા આંસુ!

નીકળી ગયી હશે જ્યારે કોઇ બદ દુઆ વહ્યા હસે ગરમ આંસુ!

આપી હશે કોઈ ના મન ને શાતા, વહ્યા હસે ઠંડા આંસુ!

બની ગયા હશે ગંગાજળ સમ પવિત્ર પ્રાયશ્ચિત ના આંસુ!

રિમ-ઝિમ વરસી રહ્યો સે વરસાદ છે એ ઈશ્વર ની ખુશી ના આંસુ!

સપૂત ખોયા છે માત્રુભૂમિ એ, માતા વહાવી રહી છે આંસુ!

આંખો વરસી રહી છે ચોધાર ક્યં સુધી વહેતા રહે છે માસૂમો ના આંસુ?

ગોધરા હો યા કાલુચાક, કાશ્મીર હો યા નકસલબારા નેતાજી તો વહાવશે મગરમચ્છ ના આંસુ!

કોઈ તો જઈ ને પૂછો એમને, લૂછ્યા છે કોઇ દિ દીનદુખીયા ના આંસુ?

ઈશ્વર દે હવે તુ સદ્બુધ્ધિ આ રક્ત પિપાસુ ઓ ને.....

ભલા તમે પણ વહાવતા રહેશો આ રક્ત ના આંસુ!?

કોપી રાઈટ @ કમલેશ રવિશંકર રાવલ....lotusindiahttps://www.blogger.com/profile/08601556990330509816noreply@blogger.com